Your Moonsign Janam Rashi This Week –
27th March – 03rd April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોજીટ સેકસનો સાથ સહકાર મળતો રહેશે સાથે સાથે તમને તેની પાસેથી ફાયદો પણ થશે. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈને મદદ કરી શકશો. 13મી એપ્રિલ પહેલા સરકારી કામ પૂરા કરજો. ચાલુ કામકાજમાં ફાયદો મેળવવા દરરોજ ‘બહેરામ યઝદ’ની […]