Your Moonsign Janam Rashi This Week –
24 July – 30 July, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામમાં જશની સાથે ધન પણ કમાવી શકશો. બુધ્ધિ વાપરી તમારા મુશ્કેલીભર્યા કામ વીજળીવગેે પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કરકસર અવશ્ય કરજો. નવા કામ કરવામાં સફળ થશો. બુધની […]