Your Moonsign Janam Rashi This Week –
20 August – 26 August 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ખાસ કામો ખુબ સારી રીતે કરી શકશો. તમે મીઠી જબાન વાપરી દુશ્મનને દોસ્ત બનાવી દેશો. જે પણ કમાશો તેમાથી કરકસર કરી નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ધનની મુશ્કેલી બુધ્ધિબળ વાપરીને દૂર કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. […]