મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી 27મી ઓકટોબર સુધી તમારે તમારી તબિયતની ખાસ કાળજી લેવી પડશે. થોડા બેદરકાર રહેશો તો મોટી માંદગીના ચક્કરમાં આવી જશો. નાણાકીય બાબતની અંદર ખુબ ખેંચતાણ રહેશે. દવા-ડોકટર પાછળ ખર્ચ ખુબ વધી જશે. હાલમાં દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી […]