મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપી જાય તેવા હાલના દિવસો છે. ખાવા પીવામાં જરાબી બેદરકાર રહેતા નહીં. બાકી 27મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં ભરપુર સુખ આપશે. અટકેલા કામો ફરી ચાલુ થશે. […]