શિરડીમાં સાઈ ઈન્ટરનેશનલ મેરેથોન

સાઈ બાબા, જેમણે 15મી ઓક્ટોબર, 1918ના રોજ સમાધી લીધી હતી.વિશ્ર્વનાં આદરણીય સંતની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આ વર્ષે 15મી ઓક્ટોબરે શિરડીમાં સાઈબાબા સંસ્થાના ટ્રસ્ટ, શિરડી મહાનગર પાલિકા, એમ.ટી.ડી.સી. અને ચેમ્પ એન્ડ્યુરેન્સે સૌ પ્રથમ વખત ‘સાઈ ઇન્ટરનેશનલ મેરેથોન’ ગોઠવવા માટે હાથ મિલાવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, બોલીવુડના અભિનેતા અજય દેવગણ – જે […]