અમે ભગવાનના ઘરમાં રહીએ છીએ…

ગઈકાલે બપોરે હું કામ અર્થે બેંકમાં ગયો હતો તે સમયે એક વૃદ્ધ સજ્જન કંઈક શોધી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેમને પેનની જરૂર છે, તેથી મેં તેમને પૂછ્યું કે શું તમને પેન જોઈએ છે? તે સમયે તે સજ્જને મને કહ્યું કે હું બીમાર હોવાથી મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે, હું જોઉં છું કે પૈસા […]