નવા વર્ષની ભેટ

શાયાન 12 વરસની હતી. તે નવસારીમાં તેના પપ્પા-મમ્મી-ગ્રેની અને તેનાથી મોટી બહેન ફ્રીયા સાથે રહેતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેને તાવ આવ્યો અને તેના પગને પોલીયો થઈ ગયો. તે સરખી રીતે ચાલી નહોતી શકતી તેના પગમાં મેટલનું પગને સપોર્ટ આપવા પહેરેલું એક સ્ટેન્ડ હતું. તેની સાથે તે ધીમે ધીમે ચાલતી હતી. શાયાન ખુબ […]