પારસી રાંધણ વારસા માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, લેખક અને ખાદ્ય ઇતિહાસકાર નિલોફર માવલવાલાને પોર્ટુગલના કાસ્કેસમાં વર્લ્ડ ફૂડ સમિટ દરમિયાન 30મા ગોરમંડ વર્લ્ડ કુકબુક એવોડર્સમાં તાજ પહેરાવવામાં આવ્યો. પારસી રાંધણકળામાં માવલવાલાના ઊંડાણપૂર્વકના અભ્યાસે સમિટના બે સર્વોચ્ચ સન્માનો મેળવ્યા, જે વૈશ્વિક મંચ પર ઘણીવાર અવગણવામાં આવતા સમુદાયના ભોજનને પ્રકાશિત કરે છે. 20 જૂન, 2025 ના રોજ, તેમને […]
