સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી ઐતિહાસિક સબરિમાલા રેફરન્સ કેસની સુનાવણી દરમિયાન 5મી મે, 2026ના રોજ પારસી જરથોસ્તી મહિલાઓના બહિષ્કાર મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સામે આવી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતામાં આવેલી નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ હાલમાં ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સમુદાયોના અધિકારો સંબંધિત અગત્યના બંધારણીય પ્રશ્નોની તપાસ કરી રહી છે. હિંદુ પુરૂષ સાથે લગ્ન કરનાર એક […]
