23મી ઓગસ્ટ, 2025ના રોજ નવસારીમાં આનંદ અને ઉત્સાહનો અદ્દભુત પ્રસંગ સર્જાયો, જ્યારે ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસના સિનિયર સિટિઝન્સ સેન્ટરે પોતાની અતિ પ્રિય રહેવાસી – શ્રીમતી ફ્રેની બેહરામ મિસ્ત્રીનો 100મો જન્મદિવસ ઊજવ્યો. આ દિવસ સ્નેહ, સન્માન અને ઉત્સવથી છલકાતો રહ્યો, જે આ વિરાટ મોંકા સાથે સમુદાયભાવના અને સૌહાર્દની અભિવ્યક્તિ બન્યો. સેન્ટરને તાજા પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. પ્રસંગને […]
