ભારતના સૌથી પ્રભાવશાળી પરંતુ સંખ્યાબળની દ્રષ્ટિએ અત્યંત નાનાં સમુદાયોમાંના એક એવા પારસી સમાજના સંરક્ષણ માટે નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ (એનસીએમ) દ્વારા પારસીસ ઈન મોર્ડન ઈન્ડિયાઃ નેવીગેટીંગ કલ્ચરલ એન્ડ સોસીયો-ઈકોનોમી પાર્થવેસ – વિષયક ઉચ્ચસ્તરીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મી મે, 2026ના રોજ મુંબઈના યશવંતરાવ ચવાણ સેન્ટર ખાતે યોજાયેલા આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીઓ, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, […]
