ધ ઝોરાસ્ટ્રીયન કોઓપરેટિવ બેંક લિમિટેડ (ઝેડસીબીએલ)એ એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના કાર્યકાળ માટે તેના નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બિનહરીફ પસંદગી સાથે નવા યુગમાં પ્રવેશ કર્યો છે. જુન 2026માં બેંક પોતાના શતાબ્દી વર્ષમાં પ્રવેશવા જઈ રહી છે, ત્યારે નવી બોર્ડે કાર્યભાર સંભાળ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ રહી કે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ સર્વાનુમતે […]
