પિરૂઝ ખંબાતાએ નવી પુસ્તકનું અનાવરણ કર્યું, યુવા ઉદ્યોગકારો માટે નવી પહેલની જાહેરાત

મુંબઈના પ્રતિષ્ઠિત તાજ મહેલ પેલેસ ખાતે 9મી મે, 2026ના રોજ યોજાયેલા ભવ્ય સમારોહમાં અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, પરોપકારી તથા રસના ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તેમજ અરીઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી પિરૂઝ અરીઝ ખંબાતાએ પોતાની નવી પુસ્તક અશોઈઃ ધ ઝોરાસ્ટ્રીયન આર્ટ ઓફ સકસેસ એન્ડ ઈમમોર્ટાલીટીનું અનાવરણ કર્યું. આ સાથે તેમણે આગામી પેઢીના […]