સોસીયલ મીડીયા પર નો પ્રેમ..

* પહેલા ફ્રેન્ડીશીપ થાય પછી ટ્રસ્ટ આવે પછી લવની શરૂઆત થાય, પછી મન ભરાઈ જાય એટલે ધીરે ધીરે ઝગડા થાય અને પછી એકલા મૂકીને જતા રહે આ જ છે ઓનલાઈન દુનિયાના લોકોનો પ્રેમ! * આજકાલની જનરેશન ચેટીંગ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ને આધારે પ્રેમમાં પડતી હોય છે ત્યારે એટલું ચોક્કસ સમજી લેવું કે તમે જેના પ્રેમમાં […]

સિનિયર સિટીઝન માટે એક અનમોલ મેસેજ

છોડી દો આ બધુ, ખાઓ પીઓ જલસા કરો, મોજથી ઉડાઓ પેન્શન! હુકુમ ચાલે છે ત્યાં સુધી, કરી લ્યો હકુમત ભા, પછી, બૈરા છોકરાઓ પણ નહિ માને કોઈ સજેશન! ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની ઉમર તો ગઈ હવે, કોઈ સોરી કહે તો પણ, શાંતિથી કહેજો નો મેન્શન! હાથમાં છે વહેવાર ત્યાં સુધી રાખો બધુય હસ્તગત, પછી પાણી […]

શું કરશો…

હયાત માત-પિતાની છત્ર છાયામાં વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો, હોઠ અડધા બીડાઈ ગયા પછી મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો. અંતરનાં આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતિ નહીં ત્યારે નત મસ્તકે છબીને નમન કરીને શું કરશો. કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે, પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે. લાખ […]