હું પથારીમાંથી ઉભો થયો. અચાનક છાતીમાં દુખાવો ચાલુ થતા મને હાર્ટની તકલીફ તો નહીં હોય? તેવા વિચાર સાથે હું આગળના બેઠક રૂમ ગયો. મેં નજર કરી તો મારો પરિવાર મોબાઈલમાં મશગુલ હતો. મેં પત્ની સામે જોઈ કિદ્યુ, કાવ્યા, થોડું છાતીમાં રોજ કરતા આજે વધારે દુખે છે. ડોકટરને બતાવીને આવું છું. હા પણ સંભાળીને જજો, કામ […]
