ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈની પરવાનગી લઈને બીસીસીઆઈના પૂર્વ પીઢ અનુભવી એમ્પાયર કેકી દૂધવાલા સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક ફટાફટ ક્રિકેટનું હાલમાં સફળ વિમોચન થયું હતું. વન ડે તથા ટીવેન્ટી ટીવેન્ટી મેચો માટેના બીસીસીઆઈના મુખ્ય નિયમોનું અંગે્રજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને કેકી દુધવાલાએ આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તકના વીમોચન પ્રસંગે પદ્મશ્રી અને […]
