સમુદાયમાં વધતી જતી પરંતુ ઘણીવાર અવગણાતી માનસિક આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટ ડબ્લયુઝેડઓ ફંડસે પારસી ઇરાની ઝરથુષ્ટીઓ માટે સમર્પિત માનસિક આરોગ્ય સહાય ફંડની સત્તાવાર શરૂઆત કરી છે. ડોક્ટરો, સાઇકોઆનાલિસ્ટસ, કેરગિવર્સ અને સામાજિક કાર્યકરો સાથે થયેલી ચર્ચાઓએ દર્શાવ્યું કે ઘણા પીડિતોને જરૂરી સારવાર મળતી નથી. મુખ્ય કારણોમાં માનસિક સમસ્યાઓની સમયસર ઓળખનો અભાવ અને સારવાર માટેની આર્થિક […]
