પારસી પ્રગતિ મંડળ (પીપીએમ) એ 15 જૂન, 2025 ના રોજ સુરતમાં અભ્યાસ કરતા અને રહેતા 120 જરથોસ્તી બાળકોને પુસ્તકો અને સ્ટેશનરીનું વિતરણ કરીને યુવા મનને ઉછેરવાની પોતાની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ આપી. સુરત પારસી પંચાયતના ઉદાર સમર્થનથી શહેરના ક્ધયા અનાથાશ્રમ પરિસરમાં આયોજિત આ અભિયાનનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસાધનોને મજબૂત બનાવવા અને સમુદાયના ભવિષ્યને ઉન્નત બનાવવાનો હતો. ઉદાર દાતાઓ […]
