ગુજરાત રાજ્ય દાહોદની બે પારસી યુવતીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

દાહોદ, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત રાજ્યની 38મી ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદની બે યુવતીઓએ રાજ્યકક્ષાએ ઉમદા પરફોર્મન્સ કરીને દાહોદનું નામ રાજ્યમાં રોશન કર્યુ છે. ગાંધીનગરની ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 228 શુટરોએ ભાગ લીધો હતો. જે પૈકી દાહોદની 17 વર્ષીય ઝોયશા હાફિઝ કોન્ટ્રાકટરે સિંગલ ટ્રેપમાં ઈન્ડિવિઝયુઅલ સ્પર્ધક તરીકે ગોલ્ડ મેડલ અને ટીમ […]