ભાવનગરના પારસીઓ રિસ્ટોરેશન અને હેરિટેજ વોક પર ફરી જોડાયા

પ્રિન્સેસ બ્રિજેશ્ર્વરી કુમારી ગોહિલ – નિલમબાગ પેલેસ, ભાવનગરના સંયોજક દ્વારા આપવામાં આવેલ આમંત્રણને આભારી બની ભાવનગરના ઐતિહાસિક અને શાહી શહેરના મૂળ સાથે જોડાવા ભાવનગરના પારસીઓ ફરી જાગૃત થયા હતા. (ઇતિહાસ: 130 વર્ષ પહેલાં, તત્કાલીન રાજાના આમંત્રણ પર, દક્ષિણ-ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં પારસીઓ ભાવનગર આવ્યા હતા. રાજા તેમને પ્રલોભન આપી શહેરમાં આકર્ષિત કરવા માંગતા હતા. ઘણા પારસીઓએ […]