અંજુમન આતશ બહેરામે 120મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

મુંબઈની અંજુમન આતશ બહેરામની 120મી શુભ સાલગ્રેહ 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત મહિનો અને અર્દીબહેસ્ત રોજને દિને ઉજવવામાં આવી હતી. સવારે અને સાંજે એમ બે વખત જશનની પવિત્ર ક્રિયા દસ્તુરજી સાહેબ ડો. (એફઆરસીએસ) જામાસ્પ જામાસપાસા અને એમની ટીમના મોબેદો દ્વારા કરવામાં આવી. ટ્રસ્ટીઓ એરવદ ફિરોઝ કાત્રક, એરવદ બરજોરજી આંટીયા, એરવદ નોશીર કાત્રક અને એરવદ નોશીર […]