પ્રાચીન ઝોરાસ્ટ્રિયન પવિત્ર ગ્રંથોમાં, વન્દીદાદ ઐતિહાસિક અને ધાર્મિક બંને રીતે કદાચ સૌથી વધુ નોંધપાત્ર છે. અવેસ્તાના મૂળ 21 નાસ્કમાંથી તે એકમાત્ર નાસ્ક અથવા વોલ્યુમ છે, જે તેની સંપૂર્ણ રીતે આજ સુધી અસ્તિત્વમાં છે. વન્દીદાદ એ ઝોરાસ્ટ્રિયન ધાર્મિક સંહિતાનું પુસ્તક છે, જે વ્યાપકપણે ધાર્મિક ઉપદેશો અને ધાર્મિક પાલનો, પ્રથાઓ, સજાઓ અને પ્રાયશ્ર્ચિતોેને આવરી લે છે. તેમાં […]