140 વર્ષથી વધુની સાહસિક વ્યવસાયિક પરંપરા અને વારસાની ઉજવણીરૂપે, નવસારીની રૂસ્તમજી એદલજી કોલાહ કંપનીને નવસારી મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા 23મી ઓગસ્ટ, 2026ના રોજ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ હોલ ખાતે યોજાયેલા આપણું શહેર, આપણું ગૌરવ સમારોહમાં પ્રતિષ્ઠિત લેગસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેયર અશોક ધોરાજિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. લેગસી એવોર્ડ એવા પ્રતિષ્ઠિત સ્થાનિક […]
