સિકંદરાબાદની ચિનોઈ દરેમહેરને 2024 આઈએનટીએસીએચ હેરિટેજ એવોર્ડ મળ્યો

ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ હૈદરાબાદ ચેપ્ટર દ્વારા સિકંદરાબાદમાં ખાન બહાદુર એદલજી સોહરાબજી ચિનોઈ અંજુમન દરેમહેરને હૈદરાબાદના અનોખા વારસાના સંરક્ષણ અને જાળવણી પ્રતિષ્ઠિત આઈએનટીએસીએચ હેરિટેજ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક અસ્કયામતોનું રક્ષણ અને જાળવણી કરીને હૈદરાબાદના બિલ્ટ હેરિટેજના સંરક્ષણમાં તેમના પુષ્કળ યોગદાનની પ્રશંસાના માનમાં સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. હોમી […]