સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!

ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું. ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી […]

ખાડો ખોદે તે પડે!

ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી […]

આહમદ મા-બાપને ભુલ્યો

આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો […]

આહમદ પરીબાનુને મળ્યો!

આહમદ તો ભારે વિચારમાં પડી ગયો. અને અહીં આવી એકાંત જગ્યામાં આવો છૂપો રાજમહેલ તે કોનો હશે તેની અટકળો કરવા લાગ્યો. તેને કંઈજ સુજ્યું નહીં તે તો પૂતળાની માફક ત્યાં ઉભો જ રહ્યો. કોણ જાણે આમ આહમદ કેટલો વખત સુધી ઉભો રહેતે પણ તેટલામાં તો એક અતિશય ખુબસુરત જવાન સ્ત્રી ઘણા ભપકાભર્યા પોષાકમાં તેની સામે […]

અલિ શાહજાદી સાથે પરણ્યો!!

ત્રણે શાહજાદાઓએ સુલતાનની દલીલ સાંભળી લીધી. તેમને પણ લાગ્યું કે આહમદે શાહજાદીનો જાન બચાવ્યો કરો, પણ અલિની દૂરબીન વગર તે તેની માંદીગીની વાત જાણી જ કેમ શકતે? અને વાત જાણી, દવા પાસે છતાં શાહજાદી બહુ દૂર હોવાથી હુસેનના ગાલીચા વગર આંખના પલકારામાં શાહજાદીને બચાવવા આવી પણ કેમ શકાત? તેથી તેઓ ત્રણેએ બીજી પરીક્ષા આપવા કબૂલ […]

શાહજાદા હુસેનને પોતાની શાહજાદીને જોવાની ઈચ્છા

શાહજાદો આહમદ તે માણસ તરફ શકમંદ નજરે જોવા લાગ્યો અને જરા હસ્યો પણ ખરો. બીજા લોકો તો પેલા સફરજન વેચનાર માણસને પાગલ ગણી કાઢી તેની ખૂબ મારહાણ કરવા લાગ્યા. પણ શાહજાદા આહમદે જરા ગંભીર થઈ સફરજન બાબતમાં વધુ તપાસ કરવા માંડી. તેણે કહ્યું કે ‘જો તું મારી ખાતરી કરી આપે કે મરતા  માણસને સફરજન સુંઘાડતા […]

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદાએ તો એ નળી લેતાવેંતજ પોતાના પિતા સુલ્તાનને જોવા ઈચ્છા કરી. તુરત જ સુલ્તાન દરબાર ભરી બેઠેલા દેખાયા! તે પછી તેણે શાહજાદીને જોવા ઈચ્છા કરી તો તેબી તુરત તેની બાંદીઓ સાથે હસતી વાતો કરતી દેખાઈ! શાહજાદો અલિ તો આ બહુજ નવાઈ જેવી ચીજ જોઈ રાજી રાજી થઈ ગયો. તેણે કહ્યું કે ‘તે નળીનું તે પૂરૂં […]

એક ગાલીચાના સાઠ હજાર રૂપિયા તેણે આપ્યા!!

આ સાંભળી સૌ ખડખડ હસી પડયા! શાહજાદો ઘણો વિસ્મય પામ્યો પણ પોતે કંઈ નવાઈ જેવી ચીજની ખરીદી કરવા આતુર, અને પાસે ખૂબ પૈસો, એટલે તે લાખ રૂપિયા પણ આપી શકે એમ હોવાથી, તેણે પેલા ગાલીચા વેચનારને કહ્યું કે ‘જો તું કહે છે તે ખરૂં છે એવી મારી ખાતરી કરી દે તો, હું તું માગે તેટલું […]

શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદો હુસેન જેમ જેમ વીસનગરની બજાર તરફ આવવા માંડયો તેમ તેમ, તે ત્યાંની ગીરદી અને જુદી જુદી વેચવાની ચીજો જોઈ, ઘણો તાજુબ થયો. ત્યાં તરેહવાર તમાશાની મજાહ પણ જોવાની મળી. તેણે બધે ફરી વળી જોયું તો, દુનિયાના તમામ મુલકોમાંથી ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચાવા આવી હતી. તે પોતે શાહજાદો હોવાથી, કદી પણ બજારમાં કશું ખરીદવા […]

સુલતાનના ત્રણ શાહજાદા, બાપે તેમની કસોટી કરવા મુસાફરીએ મોકલ્યા

હિન્દુસ્તાનમાં એક સુલતાન મોટાં રાજ્યનો માલેક હતો. તેને ત્રણ દિકરા હતા. આ ત્રણ રાજકુમારોમાંથી સૌથી મોટાનું નામ હુસેન હતું. બીજા શાહજાદાનું નામ અલી હતું અને ત્રીજા રાજકુમારને આહમદના નામથી સૌ ઓળખતા. સુલતાનનો એક નાનો ભાઈ જે ગુજરી ગયો હતો તેને એક દીકરી હતી. તે પણ નાની હોવાથી આ ત્રણે શાહજાદાઓ ભેગી ઉછરી હતી. તેઓ સૌ […]