શિરીન

સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું […]

શિરીન

તે છેલ્લું અપમાન સાંભળી શિરીન વોર્ડનનું લોહી એક પળ બંધાઈ જતું જ માલમ પડયું ને તેણીનો ચહેરો હદ વિનાનો રાતો મારી ગયો. યા ખુદા, શું ત્યારે તે જવાને તેઓ આગળ અંતે પણ તેણીને દુ:ખી કરવા વીસ હજારે ખરીદેલી ગુલામડીની વાત કીધી હશે? ને કેટલું બધું બુ‚ં તેઓ તેણીનાં કુટુંબને માટે પણ બોલતાં હતાં ને તેઓનાં […]

શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝી ચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ […]

શિરીન

શિરીન વોર્ડન આખી રાત ઝરી જુહાકની આગળ ઈઝીચેર પર બેસી તેવણની માવજત કરતી ગઈ ને તેમ કરતાં વચ્ચે તેણી નાની જેવી ઉંઘ પણ કાઢી ઉઠતી. એમ પાંચ દિવસ પસાર થઈ ગયા કે ઝરી જુહાકની તે છાતીમાંની પેન તદ્દન નીકળી ગયેલી માલમ પડી. રાત દિવસ તેમનું નર્સિંગ ખરા તન તથા મનથી શિરીન વોર્ડન કરતી ગઈ ને […]

શિરીન

‘તો શું થઈ ગયુ, મારો ફિરોઝ એ માંગે તેટલી રીત આપવા તૈયાર છે. મારો કેવો લવિંગ ભાઈ છે, ને કોઈ ભાગ્યશાળી છોકરી હશે તે જ મારી ભાભી થશે.’ ને તે ખરેજ સંપીલો ભાઈ બહેનોની ત્રગડી હતી. કંઈબી ચીજ તે બન્ને હમશીરો ને જોઈતી તો તે ભાઈ તરત જ પોતાની માતાની વિ‚ધ્ધ જતા પણ અપાવી દેતો. […]

શિરીન

‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી […]

શિરીન

તે ત્યારે એક અફસોસની હાય તે ચેરીઝ જેવા હોથોમાંથી સરી પડી ને ઉલટથી તેણીએ એક બીજો પાસો ફેંકી જોયો. ‘મારી…મારી જગ્યા પર નહીં તો કદાચ તમારા કાસલમાં તમો તેણીને કોઈ બીજી નોકરી અપાવી શકો?’ ‘તે પણ બનવું મુશ્કેલ છે કારણ કે એક વખતમાં મારા જેવા ભીખારડા સાથ તેણી વાત કરવા શરમાતી હતી, તેવી છોકરીને કદી […]

શિરીન

મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુ‚ષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો. અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુ‚જીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના […]

શિરીન

‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના […]

અરના હોમી પેસીના

એ વાત કંઈ ઝરી જુહાકના ધ્યાનમાં ઉતરી નહીં કે તેવો ફરી બખાલી ઉઠયાં. ‘મારો તને હુકમ છે કે પાછી જઈને ગાડી સાફ કર.’ એ સાંભળી તે ગરીબ બાળા ફીકરથી ધ્રૂજી ઉઠી. ખરે જ તેણીનો હાલ સુડી વચ્ચે સોપારી જેવો હતો કે તેણી કકળીને બોલી પડી. ‘મને… મને બીક લાગેછ પાછું. જતાં.’ ને એ સાંભળતાં જ […]