સિંગાપોરે પ્રથમ પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમનું અનાવરણ કર્યું

સિંગાપોરના લોકોને હવે પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાય વિશે વધુ જાણવાની તક મળશે, જેની સંખ્યા અહીં લગભગ 350 છે, 14મી માર્ચ, 2022ના રોજ રોચોરમાં આવેલા ઝોરાસ્ટ્રિયન હાઉસ ખાતે પારસી અને ઝોરાસ્ટ્રિયન મ્યુઝિયમ ખોલવામાં આવ્યું. આ મ્યુઝિયમ પારસી ઈતિહાસ, પરંપરાઓ અને પારસી ધર્મનું પ્રદર્શન કરે છે, જે સિંગાપોરના દસ માન્ય ધર્મોમાંથી એક છે. બે માળનું કાયમી પ્રદર્શન, શીર્ષક […]