ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા માટે એસજેએએમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોડર્સ

પારસી સ્પોટર્સ આઇકોન્સ – સુપ્રસિદ્ધ ડાયના એદલજી અને આદિલ સુમારીવાલા – ને સ્પોટર્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ મુંબઈ (એસજેએએમ) દ્વારા લાંબા સમય સુધી રમતના વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. એસજેએએમની કાર્યકારી સમિતિએ ઓગસ્ટ 2022માં મહારાષ્ટ્ર સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન (એમએસએલટીએ) ખાતે તેની મીટિંગ દરમિયાન આ વર્ષની સન્માન સૂચિ પર […]