ડબ્લ્યુઝેડસીસી યુથ વિંગે ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’ની ગોઠવણી કરી

ડબ્લ્યુઝેડસીસી (વર્લ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ) યુથ વિંગે તા. 1લી સપ્ટેમ્બર 2017ને દિને ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. સમાન વિચારણસરણીવાલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને ભેગા કરીને નેટવર્કીંગ પ્લેટફોર્મ પૂરૂં પાડીને કારકિર્દીને ક્ષેત્રે આગળ વધી શકે તે ઉદ્ેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. દક્ષિણ મુંબઈમાં યીયામાસ ખાતે 42 યુવાનો જેમની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે […]

સોડાવોટરવાલા અગિયારીની 144મી સાલગ્રેહની ઉજવણી

તા. 4થી સપ્ટેમ્બર 2017ને ફરવર્દીન મહિનો અને ફરવર્દીન રોજને દિને મરીન લાઈન્સની સોડાવોટરવાલા અગિયારીના પાક આતશ પાદશાહ સાહેબની 144મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા એરવદ પરવેઝ કરંજીયા અને એમના દીકરા એરવદ આદિલ કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટી દિનશા વરિયાવા અને અસ્પી સરકારીએ આ પ્રસંગમાં હાજરી આપી હતી. અગિયારીના પંથકી એરવદ પરવેઝ કરંજીયાના […]