જીવંત માણસ સિન્ડોમ

ઓફિસની પાર્ટી થયા પછી સાગર ઘરે જતો હતો. પાર્ટી રાત્રે 12.30વાગ્યા સુધી ચાલી હતી. સાગર બે બીયર પીને ટુન થઈ ગયો હતો. ડીજે એકદમ મસ્ત હતો. સાગરને આજે નિશા સાથે ડાન્સ કરવા મળ્યો હતો તેના લીધે તે આજે આજે હવામાં ઝૂમી રહ્યો હતો. નીતિન: મને લાગે છે બીયર તને ચઢી ગઈ છે, તું કહે તો […]