‘સદા સુખી રહેજો’

ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું […]

સાંકેતિક પ્રેમ!

પરવેઝ અને કેશમીરા બન્ને દસમાં ધોરણથી સંજાણની સ્કુલમાં સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા. બંને વચ્ચે સારી મૈત્રી થઈ હતી અને તેઓ એકબીજાના સારા મિત્રો પણ હતા. કોઈપણ જાતની મદદ જોઈતી હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કહેતા અને એકબીજાની મદદ પણ કરી લેતા. ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી […]

ભગવાન મળી ગયા!

ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ […]

હું તમારો દીકરો હોત તો!!

જમશીદ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તે ખુબ ખુશ હતો. શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો જમશીદ ખૂબ જ ખુશ લાગે છે. જમશીદે ઘરમાં પગ મુકતાની સાથે જ તેની માયજીને કહ્યું આપણી દીકરી વીલ્લુ માટે એક સરસ પ્રપોઝ આવ્યું છે. […]

એકબીજાને ગમતાં રહીએ!

અરે સાયરસ, કાલે સાંજે રોશનભાભીને જવેલરીની દુકાનની અંદર જતા મેં જોયા, આવી વિકટ પરિસ્થિતિમાં પણ તું સોનુ ખરીદે છે? અરે નવીન, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે. ના સાયરસ 99% સંગિતા ભાભી જ હતા. મેં ત્યારે વાત ને ઉડાવી દીધી. પણ વાતની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો. રોજના નિયમ […]

તમે કરેલા પરિશ્રમ પર વિશ્ર્વાસ કરો!

ઝુબીન ઉંમર અંદાજે 21 વર્ષની હશે, તે બેઠોબેઠો વિચારી રહ્યો હતો. મનમાં ને મનમાં તે પોતાને જણાવી રહ્યો હતો કે જો, તારે ભણી ગણીને આગળ વધવાનું છે, એડમિશન તો આઈઆઈટીમાં જ મળવું જોઈએ. ભણી ગણીને વિદેશમાં નોકરી કરવાની અને મોંઘીદાટ ગાડીઓમાં ફરવાનું શરૂઆતથી તારો આ જ ધ્યેય હોવો જોઈએ. આવું વિચારી રહ્યો હતો. એટલામાં તેને […]

બાપે દીકરા પાસે ફકત તેનો સમય માંગ્યો!

દારાંએ નવરોઝને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું. નવરોઝ મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. નવરોઝ પ્રત્યે દારાંને બીજી કોઈ ફરિયાદ ન હતી પરંતુ નવરોઝ તેને સમય આપતો નહોતો. એટલે તેને પાસે બોલાવી અને કહયું […]

પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ

દાનેશ અને રશના એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં દાનેશે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનીે મોટી ફેક્ટરી ઊભી કરી હતી, પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુ:ખ બાકી રહ્યું હતું. […]

જોડવા વાળી વસ્તુઓની જગ્યા હંમેશા ઉપર હોય છે

સ્કૂલમાં રજા પડ્યા પછી બાળકો ઘરે રહેવા લાગ્યા છે. એક દરજીનું ઘર હતું,બે રુમ અને રસોડુ ન હતું દરજી પોતે તેની પત્ની અને બે બાળકો એમ કુલ ચાર જણા રહેતા હતા. એક રૂમમાં બેસીને જ દર્દી પોતાનું કામ કરતો હતો એવામાં તેના દીકરાને તેની પાસે આવીને કહ્યું પપ્પા તમે કેમ કામ કરી રહ્યા છો તમારે […]

કોરોના: આ ઘટના કદાચ તમારી આંખ ખોલે

રાતના 11.30 વાગ્યા હતા. સંદેશ ચિંતામાં હતો. થોડીવારમાં એનો ફોન રણક્યો. ડોક્ટરનો ફોન હતો. ડોક્ટરે કહ્યું સાંભળ ધીરજ રાખ બધુ બરાબર થઈ જશે તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે થોડીવારમાં એમ્બ્યુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરનટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે સંદેશ […]

મારા બપયજી

એક દિવસની વાત છે અમારા બપયજી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે મારી વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે અમને ખવડાવે છે આ બધું રોજ કોને ભાવે? આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પાલક […]