પાછા તેમના મજબૂત પગ પર ઉભા રહેતા!

‘હું ફરીથી ઉભો રહેવા મકકમ બન્યો છું, હું બીજાઓ ઉપર આધાર રાખવા નથી માંગતો. જે દિવસે મારો અકસ્માત થયો તે દિવસની યાદ મારા મનમાં હજુપણ તાજી છે. હું જાણતો હતો કે મારે મારા બાળકો માટે જીવવાનું છે.’ અસ્પી આત્મવિશ્ર્વાસથી આવનાર મુલાકાતીઓને સ્મિત આપી જણાવે છે. અસ્પી છેલ્લા મહિનાઓથી ધી બીડી પીટીટ પારસી હોસ્પિટલમાં સારવારને શ્રેષ્ઠ […]