પ્રાર્થના: સવારે ઉઠીને કરવાનું પહેલું કાર્ય અને રાતે સૂતાં પહેલા કરવાનું છેલ્લું કાર્ય

એરવદ કાત્રકે પ્રાર્થનાની જરૂરિયાત સમજાવી છે. પ્રાર્થના આપણા મગજને સવારે ખોલવાનું કાર્ય કરે છે. ‘સવારમાં જાગીને પથારીમાં બેસીને પગ જમીન પર રાખીને અષેમ વોહુની પ્રાર્થના કરો. પ્રાર્થનાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જેનાથી તમે તમારા દૈનિક કાર્ય કરી શકો છો. તેવી જ રીતે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના આપણા મગજને બંધ કરે છે. સરોશ યઝદને પ્રાર્થના કરો. […]