શું તમારી પાસે આવું વોટસઅપ ગ્રુપ છે?

નવસારીના પોશ એરિયામાં રહેતો માણેક ઉતાવળો હોસ્પિટલમાં દાખલ થયો અને રીસેપ્શન પર જઈને પૂછ્યું: મારી માયજીને કેમ છે? મીસીસ ખોરશેદ સંજાણા. તેને શા માટે દાખલ કરી છે? તેમને શું થયું છે? તેમને ક્યારે દાખલ કરી? કોણે દાખલ કરી? ડોક્ટરે કહ્યું, તમારી માયજીને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો અને તે માટે તેને ટાઈમસર હોસ્પિટલમાં આ બાજુમાં બેઠેલા […]