સલાડ ખાવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે? જણાવી […]

નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ […]

જાણો આ ઋતુમાં તમારા રસોડામાં સૂંઠ કેમ હોવી જોઈએ

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. પરંતુ અમે તમને સુકા આદુના સેવનના ફાયદા જણાવતા પહેલા જણાવી દઈએ કે સૂંઠ શુ છે. સુકા આદુના પાવડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક […]

નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા પોતાની ડાયટમાં આ વસ્તુઓને શામેલ કરો

આમળા: આમળા લોહીને સુધારવામાં અને ઓક્સિડેટીવ તાણના બાયોમાર્કરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આમળા વિટામિન-સી નો સારો સ્રોત છે. આ ઉપરાંત તેમાં શરીર માટે જરૂરી પ્રોટીન, આયરન અને ફાઈબર પણ હોય છે. તે દરરોજ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે. નારંગી: નારંગીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેની મહાન વિશેષતા એ છે કે તેમાં […]

તમારા પરસેવા ને સાફ કરવો શા માટે જરૂરી છે

પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે આપણા શરીર ને કુદરતી રીતે ઠંડી કરવા માટે બનાવવામાં આવેલ છે. અને શરીરના ઉત્સર્જન માટે પણ પરસેવો ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે પરસેવો તેની મેળે જ થોડા સમયની અંદર સુકાઈ જતો હોઈ છે અને જો એવું ના થાય તો તેવા સન્જોગોની અંદર આપણી પાસે તેને […]

ઉઠ્યા ના 60 સેક્ધડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ.

અમુક સમસ્યા ઓ જેવી કે સૂકી ત્વચા, મગજનો દુખાવો, ભયંકર થાક અને બીજી ઘણી બધી તકલીફો, પરંતુ આ પ્રકારની સમસ્યાઓનું હલ માત્ર થોડું પાણી પીવાથી મેળવી શકાય છે. તમે જયારે પણ સવારે છઠો ત્યાર બાદ એક ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ તેનાથી ઘણા બધા સ્વાસ્થ્ય ને લગતા લાભો જોવા મળશે તથા ઘણા બધા પ્રકારની સ્વસથય […]

30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો:

કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે […]

આપણું શરીરશાસ્ર

મજબૂત ફેફસા: આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર […]

શરદીમાં મેથીની ભાજી

ઘણાંને ઠંડીની મોસમમાં શરદી તરત જ થઈ આવતી હોય છે. કેટલાંકને વળી, પ્રકૃતિ જ શરદીની થઈ ગઈ હોય તો ત્યારે વ્યક્તિ બહુ અકળામણ અનુભવે છે. કેમ કે શરદીને લીધે અન્ય પણ ઉપદ્રવોને અવકાશ રહે છે. શરદી માટે અનેક ઔષધો ઉપચારો પ્રચલિત છે પરંતુ એમાનું કશું ન કરવું હોય અને સાવ નરવા નિસર્ગોપચારને અનુસરવું હોય તો? […]

બહુમૂત્રમાં તલ-અજમો

વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો રહે તેને બહુમૂત્ર કહે છે. આ ફરિયાદ હોય છે ત્યારે, વ્યક્તિ અનેક પ્રકારે હેરાન પરેશાન થઈ રહે છે. આ ફરિયાદ હોય ત્યારે વ્યક્તિ પેશાબ રોકી પણ શકતી નથી અને મૂત્રેચ્છા થાય કે તરત તેણે મૂત્રત્યાગની ક્રિયા કરવી જ પડતી હોય છે. બે ભાગ તલ અને એક ભાગ અજમો લઈ […]

બપોરની ઉંઘ

સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું […]