શુભ તીર મહિનો અને તિરંગાન

જ્યારે રોજ તીર શહેનશાહી કેલેન્ડર મુજબ માહ તીર સાથે એકરૂપ થાય છે, ત્યારે તે તિરંગાનના પરબ અથવા તહેવારનું સુચન કરે છે. જે પ્રાચીન ઈરાનના ત્રણ સૌથી વધુ વ્યાપકપણે ઉજવાતા મોસમી તહેવારોમાંનો એક છે. તિર, અથવા ટેસ્ટર (અવેસ્તાન તિશ્ત્ર્ય), એ દિવ્યતા છે જે સ્ટાર સિરિયસ અથવા ડોગ સ્ટારની અધ્યક્ષતા કરે છે જે રાત્રિના આકાશમાં પૃથ્વી પરથી […]