ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને […]