ધાર્મિક માથાબાનાનું મહત્વ: જરથોસ્તીઓનું માથાબાના

માથાબાના – જરથોસ્તીઓનું માથાબાનુ: માથબાના અથવા સફેદ મલમલનું હેડસ્કાર્ફ પહેરવા એ પારસી ધાર્મિક પરંપરાનો આવશ્યક ભાગ છે. જ્યાં સુધી શહેરીકરણ અને પશ્ચિમી શિક્ષણે કબજો જમાવ્યો ત્યાં સુધી માથાબાના દરેક પારસી મહિલાના રોજિંદા પોશાકનો એક ભાગ હતો. મહિલા અમીર છે કે ગરીબ, શહેરી છે કે ગ્રામીણ છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો. મસ્લિન હેડસ્કાર્ફ ગર્વ સાથે […]