મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો […]