સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

અત્યારની પરિસ્થિતિ પર હું ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણથી થોડો પ્રકાશ પાડવા માગું છું. વાયરસ, પેન્ડેમિક અથવા કોઈપણ પ્રકારનું દરદ કે બીમારી પરવરદિગાર તરફથી આવતી નથી. પરવરદિગાર શ્રેષ્ઠ છે અને આથી, તેમના તરફથી હંમેશાં માત્ર સારું અને શ્રેષ્ઠ જ આવી શકે છે. અનિષ્ટ કે ખરાબ પરવરદિગારની બહારની સત્તા તરફથી આવે છે, જેનું નામ છે અહરિમન. આપણે કોને વધુ […]