ઝેન સિરીઝ: આંતરિક સંવાદિતા

આપણે એક પ્રખ્યાત માસ્ટરના અધ્યયન હેઠળ, યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીની વાર્તાથી પ્રારંભ કરીએ છીએ … એક દિવસ, માસ્ટર આંગણામાં પ્રેકિટસ કરતા સત્રને જોઈ રહ્યા હતા. એમને લાગ્યું કે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં એક યુવાન છે જે પ્રયત્ન કરી રહ્યો છે પણ તેને કંઈ દખલ કરી રહ્યું છે. યુવાનની હતાશાની અનુભૂતિ થતાં, માસ્ટર તે યુવાનની પાસે ગયા […]