જીવનનો પારસી હેતુ – ભલાઈ અને ન્યાયી કાર્ય

નાનપણથી જ, આપણને ભલાઈ સાથે વિચારવાનું, બોલવાનું અને કાર્ય કરવાનું શીખવવામાં આવે છે. પરંતુ ખરેખર સારૂં શું વ્યાખ્યાયિત કરે છે? અને આપણે તેના માટે શા માટે પ્રયત્ન કરવો જોઈએ? પારસી ધર્મમાં, હુમ્તા, હુખ્તા, હવરસ્તના સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપે છે, અને આપણી પ્રાર્થનાઓ પુષ્ટિ આપે છે કે પોતાના માટે સારું કરવાથી સુખ મળે છે. જો કે, […]