ઝેડએસી દ્વારા નવરોઝની ઉજવણીમાં સમુદાય, પરંપરા અને એકતાનો ઉમંગ

ઝોરાસ્ટ્રિયન એસોસિએશન ઓફ કેલિફોર્નિયા (ઝેડએસી) દ્વારા આ વર્ષની નવરોઝ ઉજવણી ઉત્સાહભેર અને વિશાળ ઉપસ્થિતિ સાથે યોજાઈ, જેમાં 320થી વધુ સમુદાય સભ્યો સાથે બહારથી આવેલા મહેમાનો પણ જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત એર. ઝરીર ભંડારા, એર. ઝર્કસિસ ભંડારા અને એર. કયાન લાલી દ્વારા સંચાલિત જશનની શરૂઆત પ્રાર્થનાઓથી થઈ. આ પછી ધાર્મિક વર્ગના બાળકો દ્વારા રજૂ કરાયેલ નાટ્યપ્રદર્શન […]

સિક્ધદરાબાદ ક્લબમાં તિરંગો, પરંપરા અને એકતાથી રિપબ્લિક ડેની ઉજવણી

સિક્ધદરાબાદ સ્થિત ઝોરાસ્ટ્રિયન ક્લબમાં 26મી જાન્યુઆરી, 2026ની સવારે ભારતનો 77મો રિપબ્લિક ડે ઉષ્મા, સાદગી અને મજબૂત સમુદાય ભાવના સાથે ઉજવાયો. સવારે 9:00 વાગ્યાથી સભ્યો ક્લબમાં પહોંચવા લાગ્યા, પરસ્પર શુભેચ્છાઓ આપતા, ધ્વજ બેજ લગાવતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવવાના કાર્યક્રમ માટે એકત્રિત થયા. નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ નાઝર એન. એદલજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રગીતની ધ્વનિ વચ્ચે […]