શેફ શેઝાદ મરોલિયા દ્વારા ઉદવાડા બેકર્સ શરૂ કરવામાં આવી

છેલ્લા સાત વર્ષથી, હિલ્લા અને શેઝાદ મરોલિયા ઉદવાડામાં કેફે ફરોહર ચલાવી રહ્યા છે, જે તેના અધિકૃત પારસી ભોજનના રસિયાઓ માટે અત્યંત લાજવાબ છે. 7મી એપ્રિલ, 2023ના રોજ, કેફે ફરોહરના શેફ શેઝાદ મરોલિયાએ ઈરાની બેકરીના વારસાને ચાલુ રાખવા માટે તેમનું સૌથી નવું સાહસ – ઉદવાડા બેકર્સ (દૌલત હાઉસ, ઈરાનશાહ રોડ ખાતે) શરૂ કર્યું. ભવ્ય ઉદઘાટન વલસાડના […]