ઉદવાડા નાઈન ફેમિલી શેહેનશાહી અથોરનાન અંજુમન અને ઉદવાડા સમસ્ત અંજુમને બીજા ઉચ્ચ ધર્મગુરૂ – એરવદની ગોઠવણની જાહેરાત કરી છે. તેહમટન બી. મીરઝાં – પરમ પવિત્ર શ્રીજી પાક ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામની સેવા તથા મરહુમ દસ્તુરજી પેશોતન એચ. મીરઝાંની પ્રતિષ્ઠિત ગાદી સંભાળશે. 11મી ફેબ્રુઆરી, 2024ના દિને રોજ અનેરાન, માહ શેહરેવર: 1393 યઝ, સવારે 10:00 વાગ્યે શરૂ […]
