વડોદરાના ઉમરીગર આદરિયાનની 19મી સાલગ્રેહની ઉજવણી

22મી માર્ચ, 2023 (રોજ આદર, માહ આવાં) એ વડોદરાના ફતેહગંજ ખાતે સ્થિત ઉમરીગર આદરિયાનની 19મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. પારસી પંચાયત ચેરીટેબલ ફંડ વડોદરા દ્વારા આયોજિત ઉજવણી સમારોહમાં ઈરાનશાહ ઉદવાડાના વડા દસ્તુરજી – ખુરશેદજી કેકોબાદ દસ્તુર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમુદાયના ઘણા સભ્યોએ હાજરી આપી હતી. આદરિયાન ખાતે સાંજે માચી અર્પણ […]