દિગ્ગજ પારસી થિયેટરના અભિનેતા બોમી કાપડિયાનું અવસાન

4 મે, 2020ના રોજ, સમુદાયના દિગ્ગજ પારસી થિયેટરના કલાકાર, બોમી કાપડિયા, 93 વર્ષની ઉંમરે મુંબઇમાં અવસાન પામ્યા. શહેરે એક અમુલ્ય રત્ન ગુમાવ્યું. કાપડિયા એ 50 અને 60ના દાયકામાં સ્થાનિક અંગ્રેજી થિયેટરના દ્રશ્યોના એક અભિન્ન ભાગ હતા, જેમાં ’ધ ઓડ કપલ’ સહિતના લોકપ્રિય નાટકોમાં અભિનય કર્યો હતો, પત્ની સાથે છૂટાછેડા લીધા પછી એક મિત્રએ તેમની મદદ […]