અહમદનગરની પારસી દરેમહેરની મુલાકાત

શેઠ જમશેદજી પેસ્તનજી પલાન્ટીન દરેમહેર-આદરિયાન જે અહમદનગરની અગિયારી તરીકે પ્રખ્યાત છે. પુના શહેરની મધ્યમાં આવેલ આ અગિયારી લગભગ જરથોસ્તીઓ દ્વારા ભૂલી જવામાં આવેલ છે કારણકે પારસી વસ્તી પણ 2200માંથી ઘટીને 2020માં 22 જેટલી રહી ગઈ છે. ધર્મપ્રેમી 70 વર્ષીય દસ્તુરજી એરવદ ફ્રેડી રાંદેલિયા 173 વર્ષીય જૂની આદરિયાનનો ખ્યાલ છેલ્લા 20 વર્ષથી રાખી રહ્યા છે. દસ્તુરજી […]