Film Review: Tutuk Tutuk Tutiya

It’s a trilingual film, produced simultaneously in Tamil (as Devi) and in Telegu (as Abhinetry). Krishna (Prabhu Deva) proposes to practically any female in his multinational company, where he works as an executive.  His repeated attempts to woo modern, hep girls perpetually end in dismal failure. Resorting to marrying a village belle (Tamannaah), but embarrassed […]

Film Review: MIRZYA

If a modern-day film with a legendary folktale as the backdrop and boasting of 15 tracks qualifies as a musical, so be it. Let’s check that out later. Mirzya is purportedly based on the lines of immortal sagas such as Heer-Ranjha and Sohni-Mahiwal. Munish and Suchitra are pre-teen classmates, bonding over everything — travelling to […]

શિરીન

સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું […]

મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને […]

Your Moonsign Janam Rashi This Week –8th October – 14th October

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમા‚ં ટેન્શન વધી જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તેમજ પેટમાં ગેસથી પરેશાન થશો. ખર્ચના ખાડાને પૂરી નહીં શકો. બીજાની મદદ કરવા જતા મુશ્કેલીમાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યા તમારી સાથે કામ […]

શિરીન

તે છેલ્લું અપમાન સાંભળી શિરીન વોર્ડનનું લોહી એક પળ બંધાઈ જતું જ માલમ પડયું ને તેણીનો ચહેરો હદ વિનાનો રાતો મારી ગયો. યા ખુદા, શું ત્યારે તે જવાને તેઓ આગળ અંતે પણ તેણીને દુ:ખી કરવા વીસ હજારે ખરીદેલી ગુલામડીની વાત કીધી હશે? ને કેટલું બધું બુ‚ં તેઓ તેણીનાં કુટુંબને માટે પણ બોલતાં હતાં ને તેઓનાં […]